Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ
જામનગર તા. ર૮: જામનગરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસના મુદ્દે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પક્ષુપાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી અને ઢોર પકડવાની ઝુંબેશ વધુ કડક બનાવવા સૂચના પણ અપાઈ હતી.
બે દિવસ પહેલા નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને આસી. કમિશનર મુકેશ વરણવા દ્વારા શહેરના પશુ પાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી, અને ઢોર પકડવાની ઝુંબેશ વધુ કડક બનાવવાનો સંદેશો આપ્યો હતો. જો કે જામનગરમાં આ સમસ્યા જુની છે અને અનેક વખતના પ્રયત્નો પછી પણ મહાનગરપાલિકાને સફળતા મળી નથી. આજે પણ શહેરમાં રસ્તે રઝળતા પશુઓ જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial