Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે જિલ્લા કક્ષાનો કાર્યક્રમઃ
ખંભાળિયા તા. ૨૮: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે એક પેડ માં કે નામ ૩.૦ ના સંકલ્પ સાથે તા. ૨૯-૦૮-૨૦૨૬ના સવારે ૧૦ કલાકે ભાણવડ તાલુકાના નવલખા મંદિર ઘુમલીમાં ૭૭માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, ધારાસભ્ય સર્વે મૂળુભાઇ બેરા, પબુભા માણેક, હેમંત ખવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial