Advertisement
Author: નોબત સમાચાર

ડી.ડી.ઓ.એ સમગ્ર ટીમને પાઠવ્યા અભિનંદન

                                                                                                                                                                                                      

જામવણથલી આયુષ્માન આરોગ્ય મંદિરને એનક્યુએએસ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયતફલ્લા તા. ૨૮: જામ વણથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિરને ૯૦ટકા સાથે એનક્યુએએસ રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે. આ અંગે દિલ્હી એનએચએસઆરસી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓ સાથેનો વ્યવહાર, સેવાની ગુણવત્તા અને લોકોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા. આ સિદ્ધિ બદલ જામવણથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સુભાષભાઈ ધમસાણીયા તથા સમગ્ર સ્ટાફને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh