Advertisement
Author: નોબત સમાચાર

જેલમાં ભાવવાહી વાતાવરણમાં ઉજવાયું રક્ષાબંધન પર્વઃ કેદી ભાઈઓને રાખડી બંધાઈ

જેલ સત્તાવાળાઓના પ્રયત્નોથી

                                                                                                                                                                                                      

જામનગરની જિલ્લા જેલમાં આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે જેલ સત્તાવાળાઓ દ્વારા કેદી ભાઈઓ માટે રાખડી બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેલમાં રહેલા બંદી ભાઈઓને રાખડી બાંધવા માટે તેમના બહેનો આવતા લાગણીસભર દ્રષ્યો સર્જાયા હતા. જેલર સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં બહેનોએ ભીની આંખો સાથે ભાઈઓને રાખડી બાંધી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh