Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શારદાપીઠ આર્ટસ એન્ડ કોમર્સ એન્ડ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારકામાં ૮૦મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના પીટીઆઈ હર્ષાબેન એ.વાળા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડો. સંદીપ વાઢેર, કોલેજનો સમગ્ર સ્ટાફ તેમજ એનસીસી, એનએસએસ, બીએડના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ પર્વને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial