Advertisement
Author: નોબત સમાચાર

વચલાબારાના હેલ્થ એન્ડ વેલનેસ બેહમાં યોજાયો નિઃશુલ્ક નેત્ર કેમ્પ

ખંભાળીયા તા. ૧૮ઃ ખંભાળીયા તાલુકાના પીએચસી વચલાબારાના હેલ્થ એન્ડ વેલનેસ બેહમાં નિઃશૂલ્ક નેત્રયજ્ઞ યોજાયો હતો.

આ કેમ્પમાં ખંભાળીયાની ક્રિષ્ના આઈ કેર હોસ્પિટલના ઓપ્થેલોજી તબીબ ડો. નિવર રાયમગીયા તથા તેમની ટીમ દ્વારા ગામલોકોને આંખના નિદાન કરી દવાઓ આપવામાં આવી હતી.આ ઉપરાંત કેમ્પ દરમ્યાન લાભાર્થીઓને આંખની પર્સનલ હાઈજિન તથા કાળજી માટે માહિતી પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ધનાભાઈ કારીયા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અક્ષયભાઈ વાઢેર તથા ફિમેલ હેલ્થ વર્કર ગીતાબેન નંદાણીયા દ્વારા આયોજન કરી કુલ પ૮ દર્દીઓએ લાભ લીધો હતો. તેમ મેડિકલ ઓફિસરશ્રી ડો. નિરવ હદવાણીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh