Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૬ થી ૧૨ વર્ષના બાળકો માટે સ્થપાયેલી ક્લબનો સમારોહઃ
જામનગરના રઘુવંશી સમાજના ૬ થી ૧ર વર્ષના બાળકો માટે સ્થપાયેલી રઘુવંશી ચિલ્ડ્રન ક્લબના હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ સુમેર ક્લબમાં યોજાયો હતો. આ સમારોહમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, સ્થાયી સમિતિના ચેરમેણ મનિષભાઈ કટારિયા, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, કોર્પોરેટર પન્નાબેન કટારિયા, પ્રમુખ રીટાબેન જોટંગિયા, લોહાણા સમાજના અગ્રણીઓ ભરતભાઈ મોદી, રાહુલભાઈ મોદી, વિપુલભાઈ કોટક, દિનેશભાઈ મારફળિયા, નિરજભાઈ દત્તાણી, હરેશભાઈ રાયઠઠ્ઠા, અશોકભાઈ જોબનપુત્રા, મુકેશભાઈ દાસાણી, ભરતભાઈ કાનાબાર, ગોવિંદભાઈ મોરઝરિયા, ગિરીશભાઈ ગણાત્રા, ભાવિનભાઈ ભોજાણી, નિરવભાઈ માધવાણી, કીર્તિબેન માધવાણી, ડો. રક્ષાબેન દાવડા, શિલ્પાબેન માધવાણી, રાજુભાઈ હિન્ડોચા, પ્રશાંતભાઈ રાયઠઠ્ઠા, અશ્વિનભાઈ બુદ્ધદેવ, મુકેશભાઈ વાકાણી તેમજ મહિલા સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. આ સમારોહમાં મહેમાનોના સ્વાગત સાથે બાળકોને ગેઈમ ડ્રોઈંગ કરાવવામાં આવ્યું હતું. બાળકોને વિવિધલક્ષી કાર્યક્રમો આપી પ્રોત્સાહિત કરવાની સાથે જ્ઞાતિ સાથે લગાવ અને એક્તાની વિચારધારા સાથે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag