Advertisement
Author: નોબત સમાચાર

ધોરણ ૧ થી ૮ માં ગુજરાતી ભાષા ફરજિયાતઃ નહીં ભણાવનારને દંડ કરાશે

વિધાનસભામાં ર૮ મીએ બિલ લવાશેઃ

અમદાવાદ તા. રરઃ ગુજરાત સરકાર દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી કે, રાજ્યની શાળાઓમાં ધો. ૧ થી ૮ માં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે અને જે શાળાઓ ગુજરાતી ભાષા નથી ભણાવતી તેમને દંડ કરાશે. આગામી તા. ર૮ મી ફેબ્રુઆરીએ આ સંદર્ભનું વિધાનસભામાં બિલ લાવવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh