Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસ્સોથી વધુ વિદ્યાર્થીઓ વિગેરેની ઉપસ્થિતિઃ
જામનગર બ્રાન્ચ ઓફ વીરક ઓફ આઈસીએઆઈના અધ્યક્ષ સીએ દીપા ગોસ્વામી ના નેજા હેઠળ સી.એ. ની શાખા દ્વારા તાજેતરમાં ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ પર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં ધીરૃભાઈ અંબાણી વાણિજય ભવનમાં આઈ. સી. એ. આઈ. દિલ્લી ના પૂર્વ પ્રમુખ હાલ અમદાવાદના સિનિયર સીએ. સુનિલભાઈ તલાટીએ કાર્યક્રમમાં બજેટના વિષય પર વિસ્તૃત સમજ આપી હતી. આ કાર્યક્રમમાં ચેરપર્સન પ્રતિક બાંદ્રા, સેક્રેટરી પ્રિતેશ મહેતા, ખજાનચી મહમદ સફી કુરેશી તથા જામનગર વિકાસા ચેરપર્સન હરદીપસિંહ જાડેજા અને મેનેજિંગ કમિટીના સભ્ય જયદીપ રાયમંગિયા તથા જામનગર બ્રાન્ચના પૂર્વ ચેરમેનો તથા ૨૦૦થી વધારેની સંખ્યામાં અન્ય સીએ તથા સીએના વિદ્યાર્થીઓ તથા જામનગર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag