Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વકર્મા બાગમાં આગામી રવિવારે
જામનગર તા.૨૨ઃ જામનગરમાં ગુર્જર સુતાર જ્ઞાતિ-મહિલા મંડળ દ્વારા ઓપન જામનગર બ્રાઈડલ કોમ્પીટીશનનું તા. ૨૬/૨/૨૩ના પટેલ કોલોની, વિશ્વકર્મા બાગમાં આયોજન કરવામાં આવ્યું.
આ કોમ્પીટીશનમાં જે કોઈ પોતાનો સ્ટોલ રાખવા ઈચ્છતા હોય તેમણે ૧૦૦૦નાં ભાડા સાથે ભાગ લઈ શકે છે. ભાગ લેનાર બ્રાઈડલને ૧ થી ૭ નંબર આપવામાં આવશે તેમજ દરેક સ્પર્ધકને રિટર્ન ગીફટ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાવવા ઈચ્છતા બહેનોએ પ્રમુખ કુંદનબેન આમણીયા (૯૪૨૮૩ ૨૦૯૧૬), ચેતનાબેન વાલંભીયા (૮૪૦૧૧ ૦૩૩૮૫ ) અથવા દેવાંગીબેન વડગામા (૯૭૭૩૨ ૧૯૪૫૧)નો સંપર્ક સાધવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag