Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોઝડા ગામની પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો હતો. લાઈફ સ્કીલ મેળામાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા છાપકામ, માટીકામ, રાખડી, મેકિંગ, ચિત્રકામ, રસોઈકામ તેમજ વેસ્ટમાંથી બેસ્ટ જેવી પ્રવૃત્તિઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભણતર સાથે ઘડતરની પ્રવૃત્તિઓ કરી પોતાની પ્રતિભા વિદ્યાર્થીઓ બહાર લાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial