Advertisement
Author: નોબત સમાચાર

મૈસુરમાં રાહુલ ગાંધીએ લોન્ચ કરી ગૃહલક્ષ્મી યોજના

કોંગ્રેસ જે કહે છે તે કરે છે: કોંગી નેતા

મૈસુર તા. ૩૦ઃ મૈસુરમાં રાહુલ ગાંધીએ ગૃહલક્ષ્મી યોજના લોન્ચ કરી છે અને તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે કરેલા પાંચ વાયદા પૈકી આજે રક્ષાબંધનના વધુ એક વાયદો પૂર્ણ થયો છે. ભારત જોડો યાત્રાને સ્મરીને તેમણે કોંગ્રેસની પાંચ સ્કીમને લોકલક્ષી ગણાવી હતી, તેમણે કહ્યું કે, હવે મહિલાઓને દર મહિને રૃપિયા બે હજાર ડીબીટીપી મળશે, અને બેંક ખાતામાં જમા થશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જે કહે છે તે કરે છે, કર્ણાટકમાં ર૦૦ યુનિટ વીજળી ફ્રી અને મહિલાઓને સરકારી બસોમાં નિઃશુલ્ક પ્રવાસ વગેરેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, ૧૦૦ દિવસમાં વાયદાઓ પૂરા કર્યા છે. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહારો પણ કર્યા હતાં, અને કહ્યું હતું કે, દિલ્હીમાં અબજોપતિઓની સરકાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh