Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં. ૧ માં આવેલ અતિપૌરાણિક અને સુપ્રસિદ્ધ પિપળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના બીજા સોમવારે 'જંગલેશ્વર'ના દર્શન યોજવામાં આવ્યા હતાં. આ તમામ ખર્ચ શારડા ફોરેક્સ પરિવારના હરિઓમભાઈ શારડા અને રામભાઈ શારડા તરફથી આપવામાં આવેલ હતો. આ તમામ ડેકોરેશન સમયે મંદિરના પૂજારી પરિમલભાઈ, મંડળના એડવોકેટ પાર્થ ડી. સામાણી અને પ્રફુલભાઈ, કિરીટભાઈ, નયનભાઈ, નંદનભાઈ, જીગરભાઈ, જતિનભાઈ તેમજ અન્ય સભ્યોએ સેવાઓ આપી હતી. આ અલૌકિક દર્શનનો લાભ બહોળા પ્રમાણમાં 'છોટીકાશીના શિવભક્તો'એ લઈ ધન્યતા અનુભવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં પિપળેશ્વર મહાદેવજીનું નીજ મંદિર અને 'જંગલેશ્વર'ના દર્શન દૃષ્ટિમાન થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial