Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી યુપીએસસીમાં ઉત્તીર્ણ

હાલમાં ચંદ્રેશકુમાર શાંખલા આકાશવાણીમાં ડેપ્યુટી ડાયરેકટર છે

જામનગર તા. ર૪ઃ જીપીએસસીની પરીક્ષા પાસ કરીને તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચુકેલ યુવાને યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે.

પ્રથમ જીપીએસસીની પરીક્ષા પાસ કરીને તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ ધ્રોલમાં ફરજ બજાવી ચુકેલા અને ત્યાર પછી યુ.પી.એસ.સી.ની પરીક્ષા ખાસ કરીને હાલ આકાશવાણી અમદાવાદમાં ડેપ્યુટી ડાયરેકટર તરીકે ફરજ બજાવતા કચ્છના ખેડૂત પુત્ર ચંદ્રેશ કુમાર ધનજીભાઈ શાંખલાએ બીજી વખત યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. તેમના પત્ની ભૂમિકાબેન જામનગરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh