Advertisement
Author: નોબત સમાચાર

આર્થિક રીતે નબળા-મધ્યમ વર્ગીય જ્ઞાતિબંધુઓને ભીમ અગિયારસના દિવસે કેસર કેરીનું વિતરણ

બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત)ના

જામનગર તા. ર૪ઃ શ્રી જેશંકર ગોવિંદજી પંડ્યા તથા ઝવેરબેન જે. પંડ્યા ચેરી.ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નારણજી હીરજી ભોગાયતાએ  જણાવેલ છે કે શ્રી બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત) ના આર્થિક રીતે નબળા અને મધ્યમ જીવનરેખામાં જીવતા જ્ઞાતિબંધુઓને આગામી ભીમ અગિયારસ નિમિત્તે તા.૩૧-પ-ર૩ ના રોજ ટ્રસ્ટ દ્વારા પરિવાર દીઠ કેસર કેરીનું એક બોકસ વિતરણ કરવામાં આવશે.

આ કેરીના બોકસનું વિતરત નિયત તારીખે સવારે ૧૦-૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી નારણજી હીરજી ભોગાયતા, શ્રી હરસિદ્ધિ ભુવન, પ્લોટ નં. ૧૧૯, ફેસ-૩, વાલ્કેશ્વરી-જામનગરના સરનામેથી કરવામાં આવશે. આ કેરીનું બોકસ મેળવવા સહી (સ્વપ્રમાણિત) કરેલી રાશનકાર્ડની નકલ તા. ર૭-પ-ર૩ ના દિવસે સાંજે ૪ થી ૬-૩૦ સુધી રજુ કરવાની રહેશે. તે પછી સ્વીકારાશે નહીં, તેમ યાદીમાં જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh