Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૪ઃ ભાણવડના શેઢાખાઈમાં રકતદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરઝર તાબા હેઠળના પેટા આરોગ્ય કેન્દ્ર શેઢાખાઈમાં આહિર સમાજના સ્થળ પર સંકલ્પ ગ્રુપ ભાણવડ તેમજ ગ્રામ પંચાયત શેઢાખાઈના સહયોગથી રકતદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામં આવ્યું હતું. જેમાં સ્ત્રીરોગ,, બાળરોગ, હાડકા, પાંચનતંત્ર, દંતરોગ, ચામડી વિગેરે ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી.
કેમ્પના સફળ આયોજન માટે તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચાંડેગ્રા દ્વારા મોરઝરના મેડિકલ ઓફિસરશ્રી રાધિકા, સુપરવાઈઝર ગિરેનભાઈ વાવરોટિયા, રક્ષાબેન પરમાર, શેઢાખાઈના હેલ્થ કર્મચારી સંદીપ સોનગરા વિગેરેએ જહેમત લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial