Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ર૪ઃ ખંભાળિયામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા જી-ર૦ અંતર્ગત યુથ-ર૦ યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. યુવા બોર્ડના ઝોન સંયોજક દિલીપભાઈ ગઢવી, જિલ્લા સંયોજક મનિષભાઈ રાઠોડ, ધવલ કણઝારિયા, દેસુરભાઈ ધમા, મયુરસિંહ રાઠોડ, વક્તા દિપકભાઈ રાઠોડ, કૈલાસભાઈ કણઝારિયા, મહિપતભાઈ વગેરેએ યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial