Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૪ ઃ એસ્સાર કંપનીમાં લેબર ગેઈટ પાસે સોળ વર્ષ પહેલા તોડફોડ કરવા અને વાહન સળગાવવા નો બનાવ બન્યો હતો. તે કેસમાં એક આરોપીનો અદાલતે છૂટકારો કર્યાે છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલી એસ્સાર કંપનીના લેબર ગેઈટ નજીક ગઈ તા.૩૦-૮-૨૦૦૬ના દિને થયેલી તોડફોડ તથા વાહન અને ફર્નિચર સળગાવી નાખવાના બનેલા બનાવમાં જે તે વખતે આઈપીસી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, જીપી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો.
આ ગુન્હામાં સુરેન્દ્રસિંગ ગીરીવરસિંગ પટેલ નામના આરોપીની પણ ધરપકડ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કીર્તિદાબેન ઉપાધ્યાય, ધવલ નાકર, ભાવિક લવા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial