Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશ્યલ મીડિયામાં થતી ટીકા
ખંભાળિયા તા. ર૪ઃ ગુજરાત સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ/પેન્શનરો માટે તા. ૧-૭-ર૦રર અને તા. ૧-૧-ર૦ર૩ થી ૪-૪ ટકાના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. જાણકારોના મંતવ્યો પ્રમાણે રાજ્ય સરકારને ડીએમાં વધારો કરવાથી રૃા. ૪પ૧૬ કરોડનો વાર્ષિક બોજો વધશે. તે પ્રમાણે સરકારે જે રીતે આ વધારો આપવામાં વિલંબ થયો છે તેના કારણે સરકારને સાવ સાદા વ્યાજદર પ્રમાણે રૃા. ર૭૦ કરોડ બચી ગયા છે. આ પ્રકારના મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને સરકારની ડીએ આપવાની વિલંબ નીતિની ટીકા થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial