Advertisement
Author: નોબત સમાચાર

આંખના મોતીયાનો નેત્રયજ્ઞ તથા દંત ચિકિત્સા કેમ્પનું આયોજન

જામનગર તા. રરઃ જામનગરમાં રામેશ્વરનગર, સરદાર પટેલ ભવનમાં તા. ર૬-પ-ર૩ ના સવારે ૯ થી ૧ર વાગ્યા સુધી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે મોતીયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો છે. આ સાથે રાજકોટના ડીવાઈન ચેરી. ટ્રસ્ટના ડો. જયસુખ મકવાણા દ્વારા સરદાર પટેલ ભવનમાં જ દંત ચિકિત્સા કેમ્પ યોજાયો  છે. આ કેમ્પનો લાભ લેવા આયોજનક વી.વી.ત્રિવેદી ટ્રસ્ટીના પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh