Advertisement
Author: નોબત સમાચાર

આઈપીએલ-ર૦ર૩ માં ચેન્નાઈ સુપર કીંગ્સનો વટભેર ફાઈનલમાં પ્રવેશઃ ગુજરાત ટાઈટન્સનો ૧પ રને પરાજય

ચેન્નઈ તા. ર૪ઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રથમ ક્વોલીફાયર મેચ પોઈન્ટ ટેબલમાં પ્રથમ બે ક્રમાંકે રહેલ ચેન્નઈ સુપર કીંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયો હતો. જેમાં ધોનીની ટીમે ગુજરાત ટાઈટન્સને ૧પ રને પરાજીત કરી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

આજે આ ટુર્નામેન્ટનો એલીમીનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાશે. જેમાં પરાજીત થનાર ટીમ બહાર થઈ જશે, જ્યારે વિજેતા થનાર ટીમનો દ્વિતીય ક્વોલીફાયર મેચ ગુજરાત ટાઈટન્સ સાથે રમાશે.

પ્રથમ ક્વોલીફાયર મેચમાં ચેન્નઈએ નિર્ધારીત ર૦ ઓવરમાં ૧૭ર રન કર્યા હતાં. જેના જવાબમાં ગુજરાતના ર૦ ઓવરમાં ૧પ૭ રન થયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh