Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૪ઃ ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામના વતની, જામનગર રાજપૂત સમાજના પ્રમુખ, જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન, દ્વારકા જિ.પં.ના પૂર્વ પ્રમુખ તથા ખંભાળીયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ પ્રતાપસિંહ સીદુભા જાડેજા (પી.એસ.) ભારતના બાર જયોતિર્લીંગના દર્શન કરીને પરત આવતા જામનગર એરપોર્ટ ઉપર રાજપૂત સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, સહકારી ક્ષેત્રના આગેવાનોએ પીએસ જાડેજા તથા તેમના પરિવારજનોનું સ્વાગત સન્માન કર્યું હતું.
મહારાણા પ્રતાપની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે ખંભાળીયા રાજપૂત સમાજના પ્રમુખ ચંદ્રસિંહ જાડેજા, સદસ્ય ભાવસિંહજી જાડેજા, પૂર્વ ન.પા. કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ જાડેજા, ભીખુભા જેઠવા, રવિરાજસિંહ વગેરેએ સન્માન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial