Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર-ભાણવડ-ગાંધીનગર નવી સ્લીપર કોચનો પ્રારંભ કરાયો

ભાણવડની એસટી સુવિધામાં વધારો

ભાણવડ તા. ૨૪ઃ ભાણવડ શહેર-તાલુકાની જનતાએ ગાંધીનગર માટે સ્લીપર કોચ આપવા રજુઆત કરી હતી. આ રજુઆતને ધ્યાને લઈને તા. ૨૩-૦૫ના રાત્રે ૯ઃ૩૦ વાગ્યે જામજોધપુર-ભાણવડ-ગાંધીનગરની નવી સ્લીપર કોચનો આરંભ કરવામાં આવ્યો છે.

જામજોધપુર એસટી ડેપો મેનેજર એસ.એ. મોમીન, તાલુકા ભાજપના ગોવિંદભાઈ કનારા, ટીઆઈ બી.એસ. ગઢવી, એટીઆઈ આર.જે. ગોસ્વામી, ભાણવડ ડેપોના બી.કે. લગારીયા, શાંતિભાઈ કુબાવત, ચેતનભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ જાડેજા, દેવાભાઈ ગાધેય, નવલસિંહ જાડેજા, મહેશ સુવા, દેવાભાઈ ભોચીયા, હરેશભાઈ ખગ્રામ, જયંતિભાઈ જેઠવા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh