Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રણજીત સાગર ડેમમાં પાણી માપવાના ગેજની સફાઈ કરાઈ

જામનગર તા. ર૪ઃ જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં આગામી ચોમાસાને ધ્યાને લઈને માપવાના ગેજની સાફ-સફાઈ કામગીરી કરવામાં આવી હતી, જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈની સૂચના અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયનના માર્ગદર્શન મુજબ ફાયર શાખાની ટીમે બોટીંગ સાથે રણજીતસાગર ડેમમાં પાણી માપવાના ગેજની સફાઈ કામગીરી કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh