Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામરાવલની સેવાભાવી સંસ્થા ગિરીરરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાવલની રણછોડદાસ જી. હિન્ડોચા સરકારી હોસ્પિટલમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં પોણા બસ્સો જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. નિષ્ણાત તબીબો ડો. વિપુલ વ્યાસ, ડો. દિવ્યાબા ઝાલા, ડો. હિતેષ ઘેટીયા, ડો. અધિકારી વગેરે સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા પ્રમુખ વિનુભાઈ ગોકાણી, પ્રવિણભાઈ લાખાણી વગેરેે જહેમત ઉઠાવી હતી. મામલતદાર રીંડાણી મેડમ ખાસ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial