Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવની પાળેથી નશામાં પકડાયોઃ
જામનગર તા. ૫: જામજોધપુરના પાટણ ગામ પાસેથી એક શખ્સ દારૂની બોટલ સાથે પકડાયો છે. તળાવની પાળેથી એક શખ્સ નશાની હાલતમાં ઝૂમતો મળી આવ્યો છે.
જામજોધપુર તાલુકાના પાટણ ગામની ગોળાઈમાંથી શનિવારે સાંજે પસાર થઈ રહેલા જામજોધપુરના ધરારનગરમાં રહેતા રોહિત દેવજીભાઈ કુડેચા નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેની પાસેથી ઇંગ્લીશ દારૂની એક બોટલ મળી આવી હતી. જામનગરના રણમલ તળાવની પાળ પાસે પીત્ઝાની દુકાન પાસેથી શનિવારે રાત્રે વિશાલ તુલસીદાસ હુરબળા નામનો શખ્સ નશાની હાલતમાં ઝડપાઈ ગયો હતો. તેની સામે યોગેશ નાનજીભાઈ હુરબળાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial