Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનવ સેવા સમિતિના સહયોગથી
ખંભાળિયા તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા શહેરમાં પાલિકા દ્વારા કોઈનું મૃત્યુ થાય ત્યારે તેમની અંતિમયાત્રા ઘરથી સ્મશાન સુધી લઈ જઈ શકાય તે માટે અંતિમ યાત્રા બસની વિનામૂલ્યે સગવડ છે.
પરંતુ ખંભાળિયા શહેર જુનું રજવાડાના સમયનું હોય, કેટલીક ગલીઓ, શેરીઓમાં નાના સાંકડા રસ્તાઓ હોય ત્યાં અંતિમયાત્રા રથના પહોંચતા લોકોને પરેશાની થતી હોય, પાલિકા દ્વારા માનવ સેવા સમિતિના સહયોગથી નાની અંતિમયાત્રા ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial