Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નજીકના સચાણા ગામમાં ગયા સપ્તાહે માછીમારની જાળના બાકી પૈસા મામલે ૧૪ શખ્સના ટોળાએ કરેલા હુમલામાં એક યુવાનની હત્યા થઈ ગઈ હતી અને અન્ય વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાયા પછી પંચકોશી એ ડિવિઝન પોલીસે પીઆઈ એમ.એન. શેખના વડપણ હેઠળ શરૂ કરેલી તપાસમાં આરોપીઓ ઝડપાયા છે. શનિવારે પોલીસે તે બનાવનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial