Advertisement
Author: નોબત સમાચાર

ઓપન જામનગર ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ

જામનગર ડિસ્ટ્રીક્ટ એસો. દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર તથા જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ઓપન જામનગર જિલ્લા ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ (સીઝન બોલ) "બીકેટી" નું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ભાગ લેવા ઈચ્છુક ક્રિકેટ ટીમોએ તે માટેના એન્ટ્રી ફોર્મ ક્રિકેટ બંગલામાંથી જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ઓફિસમાંથી મેળવી લેવાના રહેશે. આ ટુર્નામેન્ટમાં સોમવાર / મંગળવાર સિવાયના દિવસોએ દરરોજ બે મેચ રમાડવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh