Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા ન.પા.નો વિસ્તાર વધતા
ખંભાળીયા તા. ૫: ખંભાળીયા પાલિકા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે 'નલ સે જલ' યોજનાનું કામ હાલ ચાલતું હોય, આ કામમાં હાલ ન.પા. અ વર્ગની થતા તથા નજીકનો મોટો વિસ્તાર શહેરમાં ભળતા પાણીની માંગ વધવાની હોય, એકસ્ટ્રા એકસેસ માટે પાલિકાએ ગુજરાત શહેર વિકાસ મિશનના જનરલ મેનેજરને ગાંધીનગર રજૂઆત કરી હતી.
ખંભાળીયા ન.પા.ના ઈન્ચાર્જ ચીફ ઓફિસર તથા ઈજનેરે અ વર્ગ પ્રમાણે એકસ્ટ્રા એકસેસ માટે ગાંધીનગરમાં રૂબરૂ રજૂઆત કરી હતી. આથી સરકારે ઈન્સ્પેકશન માટે ટીમ મોકલવામાં આવી હતી.
નવી લાઈનોમાં એ.સી.એફ. પંપના બદલે એચ.એ.સી.એફ. પંપ નાખવામાં આવશે તથા હેડ વધારાશે, જેથી ગમે ત્યારે પાણીની તકલીફ થાય તો તેના નિરાકરણ તથા વિકલ્પોની સવલત પ્રાપ્ત થઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial