Advertisement
Author: નોબત સમાચાર

રણજીતનગર વેપારી મંડળ દ્વારા સુંદરકાંડના હોમાત્મક પાઠઃ ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો

જામનગરમાં થર્ટી ફર્સ્ટની પ્રેરણાત્મક ઉજવણી :

                                                                                                                                                                                                      

જામનગરના રણજીતનગર વેપારી મંડળ દ્વારા થર્ટી ફર્સ્ટની પ્રેરણાત્મક રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રણજીતનગરમાં લેઉવા પટેલ સમાજ પાસે રાત્રે સુંદરકાંડના હોમાત્મક પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ ધાર્મિક્તા અને ભક્તિભાવ સાથે વર્ષ ર૦ર૬ ના આગમનના વધામણા કરવામાં આવ્યા હતાં. રામદૂત સુંદરકાંડ મંડળ દ્વારા સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સર્વે ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh