Advertisement
Author: નોબત સમાચાર

'ઈએસઆઈસી સ્પ્રી' સ્કીમની મુદ્દતમાં એક મહિનાનો વધારો

ચેમ્બરની રજૂઆતને સફળતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: 'ઈએસઆઈસી સ્પ્રી' સ્કીમનો લાભ લેવા માટેની અંતિમ તારીખ ૩૧-૧૨-૨૦૨૫ હતી. આ સ્કીમમાં અનેક ઉદ્યયોગકારો સમય મર્યાદમાં લાભ લઈ શક્યા નહીં હોવાથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઈએસઆઈસીના ડાયરેક્ટર જનરલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને સંસદ સભ્ય પૂનમબેન માડમને રજૂઆત કરવામાં આવી હતી. જેના ફળસ્વરૂપે આ સ્કીમની મુદ્દત એક મહિનો વધારી આપવામાં આવી છે અને અંતિમ તા.૩૧-૧-૨૦૨૬ હોવાનું જાહેર કરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh