Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારણ સમાજમાં ગર્વની લાગણીઃ
જામનગર જિલ્લાના ચારણ સમાજના ગૌરવ સમાન ધનાભાઈ ભોજાભાઈ ધમા નામના ગઢવી યુવક સૈનિકની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફર્યા છે. દેશના સીમાડાની રક્ષા માટે ફરજ બજાવનાર યુવાનનું વતનમાં આગમન થતા સરમતમાં ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો. માં-ભોમની રક્ષા માટે સૈનિક બનેલા આ સપૂત પર સમગ્ર સમાજને ગર્વ અને આનંદ છે તેમ જણાવી પરિવારજનો, ગ્રામજનોએ તેમનું અદકેરૂ સ્વાગત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial