Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડૂબતી વ્યક્તિને બચાવવાના કરાયા પ્રયાસઃ
દ્વારકામાં જગતમંદિર પાસે આવેલા ગોમતીઘાટ અને સંગમ નારાયણ મંદિર પાસે સ્નાન માટે ઉતરતા યાત્રીકોના ડૂબી જવાના અવારનવાર બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે વહીવટીતંત્રએ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમને સાથે રાખી મોકડ્રીલ યોજી હતી. જેમાં આસી. કલેકટર અમોલ આવટે તથા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ ગોમતીઘાટથી કોઈ વ્યક્તિ ડૂબતી હોય અને તેને બચાવવાની હોય તો કઈ રીતે કામગીરી કરવી તેનું નિર્દેશન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial