Advertisement
Author: નોબત સમાચાર

જામનગર આમ આદમી પાર્ટી દ્વારા આંખના નંબર ચેકઅપનો નિઃશૂલ્ક કેમ્પ

જરૃરિયાતમંદોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરાયું

જામનગર તા. ૧૯ઃ જામનગર શહેર આમ આદમી પાર્ટી દ્વારા પક્ષના કાર્યાલયમાં વિનામૂલ્યે આંખના નંબર ચેકઅપ તેમજ ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો હતો. જેમાં ડો. અબનેજ, પંકજ, રામજાને, વિજન વગેરેએ સેવા આપી હતી. આ કેમ્પ પ્રસંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર, જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી રાજેન્દ્રસિંહ સોઢા, પ્રદેશ શિક્ષણ સેલના ઉપપ્રમુખ પૂજાબેન શર્મા, લોકસભા વિસ્તારના પ્રમુખ દુર્ગેશભાઈ શહેર મહામંત્રી આશિષભાઈ કંટારીયા, સહ ઈન્ચાર્જ (લોકસભા) ભાવેશભાઈ રાબડીયા, વેપારી સેલના પ્રમુખ સુખદેવસિંહ જાડેજા, જિલ્લા યુવા પ્રમુખ મયુરભાઈ ચાવડા, સંગઠન મંત્રી ચંદ્રસિંહ, ઈવેન્ટ ઇન્ચાર્જ અશ્વિન વારા, સંગઠન મંત્રી જૈતુનબેન બેલાઈ, પ્રદેશ વકીલ સેલના દિપાલીબેન મંગે, મહિલા ઉપપ્રમુખ ઈન્દુબેન રાવલ, સંગઠન મંત્રી અસ્મિતાબા, ધવલ ઝાલા, નરેશ માતંગ, હનીફભાઈ જુણેજા, અજયસિંહ ઝાલા વગેરે હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh