Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અજમા, જીરૃ, કપાસ, મગફળી, લસણ, મરચા સહિતની
જામનગર તા. ૧૯ઃ જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા માર્કેટ યાર્ડ) માં ગઈકાલે લસણ, કપાસ, જીરૃ, મગફળી, અજમો તેમજ મરચાની મબલખ આવક થવા પામી હતી. આમ શિયાળાન સિઝનમાં ખેત ઉત્પાદનોની અઢળક આવક થઈ રહી છે.
જામનગર (હાપા) માર્કેટ યાર્ડમાં ગઈકાલે મગફળીની ૮૪૭ ગુણી (૧૪૮ર મણ) ની આવક થઈ હતી અને હરાજીમાં ભાવ રૃા. ૯૦૦ થી ૧૪૦૦ સુધીનો બોલાયો હતો. જ્યારે લસણની ૯૪૭ ગુણી (ર૯ર૧ મણની) આવક થવા પામી હતી અને ભાવ રૃા. ૮૦ થી ૪૮૦ નો બોલાયો હતો. કપાસની ૪ર૮૧ ગુણી એટલે કે ૧ર,૮૪૩ મણની આવક થઈ હતી અને ભાવ પ્રતિમણનો રૃા. ૧પ૭પ થી ૧૭૦૦ નો રહ્યો હતો. જીરૃની ર૩૪ ગુણી (૭૦ર મણ) ની આવક થઈ હતી તથા તેનો ભાવ ૪૭પ૦ થી ૬૭૦૦ નો બોલાયો હતો. અજમાની ર૦૪૦ ગુણી (૬૧ર૦ મણ) ની આવક થઈ હતી અને ભાવ રૃા. ર૩૦૦ થી ૬૪૦૦ નો રહ્યો હતો તથા મરચાની ૪૯૪ ગુણી (૮૬પ મણ) ની આવક થઈ હતી અને ભાવ રૃા. ૧૯૦૦ થી ૮૦પ૦ નો રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag