Advertisement
Author: નોબત સમાચાર

જામનગર બ્લેસીંગ ચેરી.ટ્રસ્ટ દ્વારા મોડેલ ટેસ્ટ

આયોજક સંસ્થાના પ્રમુખશ્રીનું કરાયું સન્માન

જામનગરના બ્લેસીંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ધો.૧૦ તથા ધો.૧૨ની મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આમવ્યું હતું. જેમાં ૭૫૦ જેટલા વિદ્યાર્થીઓએ મોડેલ ટેસ્ટ આપી હતી. આ વર્ષે જામનગર શહેરના કોચીંગ ક્લાસીસના સંચાલકોએ આ મોડેલ ટેસ્ટનું આયોજન કરનાર સંસ્થા બ્લેસીંગ ચેરી.ટ્રસ્ટ, જામનગરના પ્રમુખ અશ્વિન ચમનલાલ બુદ્ધદેવનું  શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તે વેળાની તસ્વીર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh