Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘવાયેલા બંને બાઈકચાલકને સારવારમાં ખસેડાયાઃ
જામનગરના તીનબત્તી વિસ્તારમાંથી ગઈરાત્રે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા બે બાઈક કોઈ રીતે સામસામા આવી ગયા પછી ધડાકાભેર અથડાઈ પડ્યા હતા. આ અકસ્માતમાં બંને વાહનચાલકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag