Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ પ્રસૂતા ગાયનું સફળ રેસ્કયુ

ખંભાળીયામાં રામનાથ મંદિર પાસે એક ગાય બીમાર પડી હોવાની જાણ થતાં એનીમલ કેર્સ ગ્રુપના દેસુર ધમાએ તપાસ કરતાં આ ગાયના પેટમાં મૃત વાછરડું હતું. આ પ્રસૂતા ગાયના પેટમાંથી અબોલ તીર્થના ડો. આંબલીયા તથા ડો. હંસરાજભાઈની મદદથી મૃત વાછરડાને બહાર કાઢી ગાયનું જીવન બચાવી લેવાયુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh