Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં દંતયજ્ઞનું આયોજન

ભાણવડ તા. રરઃ ભાણવડમાં ડિવાઈન ચેરી. ટ્રસ્ટ (રાજકોટ) દ્વારા મહાજન પાંજરાપોળ ગૌશાળામાં તા. ર૪-પ-ર૩ ના સવારે ૯ થી ૧ર વાગ્યા સુધી વિનામૂલ્યે દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં ડો. જયસુખ મકવાણા, ડો. કાજલ ગઢવી, ડો. હર્ષિદા વસાવા સેવા આપશે. ઈંજેકશન વગર જલંધર પદ્ધતિથી દાંત કાઢી આપવામાં આવશે. આ સાથે શાળાના ૧૦૦ બાળકોના દાંતની તપાસ કરાશે. વધુ વિગતો માટે મો.નં. ૯૪૦૯૭ ૭૩૬૭૪ ઉપર સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh