Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રરઃ ભારતીય વિદ્યાભવન સંચાલિત ભવન્સ એચ.જે. દોશી આઈ.ટી. ઈન્સ્ટિટ્યુટ માં બીસીએ, સેમ-૩ (સીબીસીએસ - ર૦૧૬-ર૦૧૯) તથા બીસીએ સેમ-પ (સીબીસીએસ ર૦ર૬-ર૦૧૯) ના ભૂતપૂર્વ/રેગ્યુલર વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સૌ.યુનિ.ની રીમીડીયલ રીપીટર પરીક્ષા તા. ૩૦-પ થી શરૃ થઈ રહી છે.
પરીક્ષાના બે દિવસ પહેલા કોલેજમાંથી પોતાની હોલ ટિકિટ મેળવી લેવાની રહેશે તેમ ડાયરેકટર હંસાબેન શેઠે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial