Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા.૩૧ ઃ જામખંભાળિયા નગરપાલિકા દ્વારા રૃા.સાડા બાર લાખના ખર્ચે એસી એમ્બ્યુલન્સનું લોકાર્પણ પ્રજાસત્તાક દિવસે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ન.પા. પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાલ નગરપાલિકા દ્વારા ચાર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag