Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની દયારામ લાયબ્રેરીમાં એકસો પુસ્તક-પુસ્તિકાઓનું પ્રદર્શન

સંસ્થાના એકસોમાં વર્ષે પ ફેબ્રુઆરીએ

જામનગર તા. ૩૧ઃ શ્રી દયારામ ફ્રી રીડીંગરૃમ એન્ડ લાયબ્રેરી સંસ્થાના ૧૦૦ માં વર્ષે સુવિચારો અમને નીતિશાસ્ત્રના ૧૦૦ પુસ્તક-પુસ્તિકાઓનું પ્રદર્શન અને વાચન પ ફેબ્રુઆરીના રવિવારે સવારે ૯ થી ૧ર વાગ્યા સુધી સંસ્થાના મકાનમાં રણજીત રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે. જેમાં અખબારો, સામયિકો, શાળા, મંદિર, ટ્રસ્ટ કે અન્ય જ્યાં પણ વિચારો લખાતા-વંચાતા હોય એ સર્વને આ પ્રોજેકટથી વાંંચન લાભ મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh