Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'રાષ્ટ્રદ્રોહનો ગુન્હો દાખલ કરો'
ખંભાળિયા તા. ૩૧ઃ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થતા લાખો પરીક્ષાર્થીઓમાં નિરાશા અને આક્રોશ વ્યાપી ગયા છે. આ મુદ્દે ખંભાળિયા એ.બી.વી.પી. દ્વારા વિરોધ પ્રદર્શન કરી આ મુદ્દે પરીક્ષાર્થીઓને ન્યાય મળે એવા પગલાં લેવા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે. આગામી ર૦ દિવસમાં જ ફરીથી પરીક્ષા યોજવા તથા પરીક્ષાર્થીઓ માટે યાત્રા-ભોજનની સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાની તથા પેપર ફોડનારાઓ વિરૃદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુન્હો નોંધવાની માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag