Advertisement
Author: નોબત સમાચાર

ઈ-બાઈકનું ચાર્જીંગ જીઈબી કચેરીના કનેક્શનમાંથી!

પીજીવીસીએલના કર્મચારી દ્વારા

જામનગર તા. ૩૧ઃ જામનગરમાં બેડેશ્વરમાં આવેલ પીજીવીસીએલની કચેરીના એક કર્મચારી પોતાની ઈલેક્ટ્રીક બાઈક (સ્કુટર નં. જીજે-૧૦-ડીએમ-૦૯૯૬) ની બેટરી ચાર્જીંગ દરરોજ જીઈબીની કચેરીના વીજ કનેક્શનમાંથી કરતા હોવાની રજૂઆત આ વિસ્તારના અનવર સંઘારે વીજતંત્રના ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર પાઠવી કરી છે.

આ ગેરરીતિ આચરનાર કર્મચારી સામે ખાતાકીય તપાસ કરી પગલાં લેવા અને દંડ વસૂલ કરવા તેમણે માંગણી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh