Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધ૫ુરના અનુ. જાતિ ઉત્કર્ષ મંડળ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સરકારી નોકરી મેળવનાર જામજોધપુર તાલુકાના અનુ. જાતિના ૨૩ યુવક-યુવતીઓને સ્મૃતિચિન્હ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ૫૦થી વધુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું સાહિત્ય લેખક કિશોરભાઈ પરમાર અને અનુ. જાતિ ઉત્કર્ષ મંડળ, જામજોધપુરના સહયોગથી નિઃશુલ્ક આપવામાં આવ્યું હતું. આ તકે અનુ. જાતિ સમાજના અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનોએ જ્ઞાતિના યુવક-યુવતીઓને સન્માનપત્ર આપી બિરદાવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag