Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. રઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં દિપાવલી ઉત્સવ નિમિત્તે થતા દર્શનક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં તા. ૧૧-૧૧-ર૦ર૩ ના ધનતેરસના દિવસે નિત્યક્રમ મુજબ દર્શન થશે. તા. ૧ર-૧૧-ર૦ર૩ ના રૃપચતુર્દશી અને દિપાવલીના મંગળા આરતી સવારે પ-૩૦ વાગ્યે તથા હાટડી દર્શન રાત્રે ૮ વાગ્યે થશે. તા. ૧૩-૧૧-ર૦ર૩ ના નવા વર્ષે મંગળા આરતી સવારે ૬ વાગ્યે અને સાંજે પ થી ૭ સુધી અન્નકૂટ દર્શન થશે. તા. ૧૪-૧૧-ર૦ર૩ ના નિત્યક્રમ પ્રમાણે દર્શન થશે. તા. ૧પ-૧૧-ર૦ર૩ ના ભાઈબીજના દિવસે મંગળા આરતી, દર્શન સવારે ૬-૩૦ વાગ્યે તથા ત્યારપછી નિત્યક્રમ મુજબ દર્શન થશે તેમ મંદિરના વારાદાર પૂજારી દિપકભાઈ ઠાકરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial