Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ પાઠવી શુભેચ્છા
જામનગર એસ.ટી. ડેપો વર્કશોપના આર્ટ એ મિકેનિક તરીકેની ફરજ બજાવતા મહેન્દ્રસિંહ જાડેજા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા વિભાગીય નિયામક જાડેજા, વિભાગીય પરિવહન અધિકારી ગઢવી, વિભાગીયા વહીવટી અધિકારી કણઝારીયા, ડેપો મેનેજર વરમોરા, સંકલન સમિતિના મહામંત્રી સંજયભાઈ ડોડીયા, મહામંત્રી જયપાલસિંહ, પ્રમુખ વિરેન્દ્રસિંહ, એડબ્લ્યુએસ શેખાબેન, હેડમિકેનિક જયેન્દ્રસિંહ ગોહીલ, ભાજપ જિલ્લા મંત્રી પ્રવિણસિંહ જાડેજા, પીએસઆઈ ભરતસિંહ જાડેજા, લાલપુર તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન આલસુરભાઈ ખરા, સરપંચ રઘુભા માજી સરપંચ સેવક ધુણિયા, હરદેવસિંહ અને અનુપસિંહ ઉપસ્થિત રહ્યા હતાં. જામનગર ડેપો વર્કશોપના સર્વે કર્મચારીઓ તથા મહાનુભાવો દ્વારા મહેન્દ્રસિંહ જાડેજાને સાલ ઓઢાડીને અને પુષ્પગુચ્છ અર્પણ કરીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઈડીવી મયંકસિંહ ચાવડા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. ડેપોના કર્મચારીઓએ ઉપરોકત સમારંભને તાળીઓના ગળગળાટથી વધાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial