Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૧૩ - સુર્યાસ્ત : ૭-૩૩
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, જેઠ વદ-૩૦:
તા. ૧૪-૦૭-ર૦૨૬, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૪,
મુસ્લિમ રોજઃ ૨૮, નક્ષત્રઃ પુનર્વસુ,
યોગઃ વ્યાઘાત, કરણઃ કિસ્તુંધી
તા. ૧૪ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. ભાઈ-ભાંડુનો સહકાર મળી રહે. વ્યાવસાયિક બાબતે આપના અટકી પડેલા કામ ઉકેલાતા જાય. નોકરી-ધંધામાં નવી તક પ્રાપ્ત થાય. સ્નેહી-સ્વજનો-મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. ખર્ચ-ખરીદી થાય.
બાળકની રાશિઃ મિથુન ૧૮:૪૮ સુધી પછી કર્ક