બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

રાશિફળ

સુર્યોદય : ૬-૨૭ - સુર્યાસ્ત : ૭-૧૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૦૮ :

તા. ૨૦-૦૮-ર૦૨૬, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૬,

મુસ્લિમ રોજઃ ૦૬, નક્ષત્રઃ વિશાખા,

યોગઃ ઐન્દ્ર, કરણઃ વિષ્ટિ

 

તા. ૨૦ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાવસાયિક બાબતે કામકાજમાં પ્રતિકૂળતા જણાય. કૌટુંબિક-પારિવારિક બાબતે  માતા-પિતા-વડીલવર્ગના આરોગ્યની ચિંતા જણાય. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવુંં પડે.  વિદ્યાર્થીવર્ગે વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. સામાજિક-જાહેરજીવનક્ષેત્રે  માન-પાન, સન્માનમાં વૃદ્ધિ થાય. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

બાળકની રાશિઃ વૃશ્ચિક

મકર સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. બઢતી-બદલીના કામ થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ પ્રત્યે આપે ધ્યાન રાખવું પડે.  ખર્ચ-ખરીદી જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૧

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે  મિલન-મુલાકાતથી આનંદ રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને  ચિંતા રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૯-૩

 

Cancer (કર્ક: ડ-હ)

નોકરી-ધંધામાં કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધંધામાં નવી કોઈ વાતચીત  આવે કે ઓર્ડર મળી રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૭

 

Leo (સિંહ: મ-ટ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાનના  કામ થઈ શકે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ  શકે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૯

 

Libra (તુલા: ર-ત)

કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. આપને કામમાં કોઈને કોઈ  રૂકાવટ-મુશ્કેલી જણાય. ખર્ચ થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.  મિલન-મુલાકાતથી આનંદ રહે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડેે. કામનો ઉકેલ  આવવાથી રાહત રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪

 

Capricorn (મકર: ખ-જ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો.  બઢતી-બદલીના કામ થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૫

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.  મિત્રવર્ગની ચિંતા રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સિઝનલ  ધંધામાં લાભ મળી રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૬

સુર્યોદય : ૬-૨૭ - સુર્યાસ્ત : ૭-૧૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૦૭ :

તા. ૧૯-૦૮-ર૦૨૬, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૫,

મુસ્લિમ રોજઃ ૦૫, નક્ષત્રઃ સ્વાતિ,

યોગઃ બ્રહ્મ, કરણઃ ગર

 

તા. ૧૯ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે.ઋતુગત બીમારીઓને કારણે થોડી-ઘણી  પરેશાની વેઠવી પડે. નોકરી-ધંધાકીય બાબતે કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સંયુક્ત  ધંધામાં આવક જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી શકો. વર્ષની મધ્યથી  આપે નાણાકીય બાબતે ધ્યાન રાખવું પડે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

બાળકની રાશિઃ તુલા ૨૬:૩૨ સુધી પછી વૃશ્ચિક

કન્યા સહિત બે રાશિના જાતકોને જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાત થાય, પ્રસન્નતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપની ગણતરી-ધારણા અવળા પડતા મુશ્કેેલી જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ  પસાર કરી લેવો.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની થોડી હળવી થાય. રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા  કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૮-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

સાસરી-મોસાળપક્ષના કામકાજ જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડનો  સામનો કરવો પડે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૨

 

Cancer (કર્ક: ડ-હ)

જાહેરક્ષેત્ર-સંસ્થાકીય કામમાં આપને દોડધામ-વ્યસ્તતા જણાય. અન્યનો સહકાર મળી રહેતા  રાહત રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૮-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને  ચિંતા જણાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવાય. યાત્રા-પ્રવાસ  કરી શકો.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૭

 

Libra (તુલા: ર-ત)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે દોડધામ જણાય  પરંતુ આનંદ રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. વાણીની મીઠાશથી કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે.  ખર્ચ-ખરીદી થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૭

 

Capricorn (મકર: ખ-જ)

માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની  અસમંજસતા-દ્વિધા જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે વ્યસ્ત રહેવાનું થાય. ખર્ચ જણાય પરંતુ આનંદ રહે.  ધંધામાં ઘરાકી આવી જાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આડોશ-પાડોશના કામકાજ અંગે આપને વ્યસ્તતા જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ  અનુભવો.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૮

સુર્યોદય : ૬-૨૬ - સુર્યાસ્ત : ૭-૧૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૦૬:

તા. ૧૮-૦૮-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૪,

મુસ્લિમ રોજઃ ૦૪, નક્ષત્રઃ સ્વાતિ,

યોગઃ શુકલ, કરણઃ ગર

 

તા. ૧૮ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થઈ શકે. સંયુક્ત  ધંધામાં ભાઈ-ભાંડુનો સહયોગ મળી રહે. કૌટુંબિક-પારિવારિક બાબતે સંતાનના પ્રશ્ને  ચિંતા-પરિતાપ ઓછા થાય. વિદ્યાર્થીવર્ગને મહેનતના પ્રમાણમાં સફળતા મળી રહે. પરદેશના  કામકાજમાં સાનુકૂળતા રહે. યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ તુલા

કુંભ સહિત બે રાશિના જાતકોને ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ થાય.   મિલન-મુલાકાત લાભદાયી બની રહે

                                                                                                                                                                                                      

 

Aries (મેષ: અ-લ-ઈ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આનંદ જણાય. ભાઈ-ભાંડુનો  સાથ-સહકાર મળી રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. જમીન-મકાન-વાહનની લે-વેચમાં  સંભાળવું પડે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સિઝનલ  ધંધામાં લાભ થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

 

Cancer (કર્ક: ડ-હ)

કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. આપના કામમાં હરિફવર્ગની  મુશ્ક્ેલીઓ વધે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૨

 

Leo (સિંહ: મ-ટ)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવી જવાથી આપને રાહત રહે. મહત્ત્વના નિર્ણય  લેવામાં સરળતા રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૫

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં  પ્રતિકૂળતા જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૯

 

Libra (તુલા: ર-ત)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ  આવવાથી આનંદ રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૬

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને.  સામાજિક-વ્યાવહારિક કામ જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૪-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.  પરદેશના કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૩-૬

 

Capricorn (મકર: ખ-જ)

આપે રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. કામ ન ઉકેલાવાથી  ઉચાટ રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૬

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપની ગતણરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત  લાભદાયી બની રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપને કામકાજમાં સાનુકૂળતા રહે. નાણાકીય રોકાણના કામમાં સરળતા રહે.  સામાજિક-વ્યાવહારિક કામ રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬

કુંભ સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં વેપાર–ધંધામાં લાભ થાય, માનસિક શાંતિ મળે, સ્વાસ્થ્ય સંભાળવું

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. સમય પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખસગવડના, ભોગવિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય, જો કે વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા વધુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો. તા. ૧૭ થી ર૦ આનંદિત. તા. ર૧ થી ર૩ લાભદાયી.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાના લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થાય. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત ફળ મેળવવા માટે મહેનત કરવી પડે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. તા. ૧૭ થી ર૦ આરોગ્ય સાચવવું. તા. ર૧ થી ર૩ સુખમય.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ગ્રહગોચર આપના પક્ષે રહેતા સમય અચાનક આપના પક્ષે આવતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ સુધારો જોવા મળે. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. તા. ૧૭ થી ર૦ શુભ ફળદાયી. તા. ર૧ થી ર૩ તણાવ રહે.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે કાર્યરત રાખતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના દ્વારા કોઈ મોટું કાર્ય સંપન્ન થાય, જેના કારણે આપની માન-પ્રતિષ્ઠા-આબરૂમાં ચાર ચાંદ લાગી જાય. આપના કાર્યક્ષેત્રે આપ વ્યસ્ત જણાવ. મોજશોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. ધંધા-વ્યવસાય-નોકરીમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળે. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. મિત્રોનો સાથ-સહકાર મળી રહે. તા. ૧૭ થી ર૦ વ્યસ્તતા. તા. ર૧ થી ર૩ પ્રવાસ.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. ૧૭ થી ર૦ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૧ થી ર૩ સાવધાની રાખવી.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવાર માટે કોઈ નવીન ચીજવસ્તુની ખરીદી શક્ય બને, પરંતુ આવક કરતા ખર્ચનું પ્રમાણ વધી ન જાય તેની તકેદારી રાખવી, જો કે જરૂર પૂરતી આર્થિક સહાય મળી રહેતા નાણાકીય સ્થિતિ સરભર બની રહે. કૌટુંબિક ક્ષેત્રે શુભ પ્રસંગો, માંગલિક કાર્યોનું આયોજન થાય. જમીન-મકાન અંગેના વિવાદોનો અંત આવતો જણાય. ભાઈ-ભાંડુ સાથે મનદુઃખ હશે તો દૂર થશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. તા. ૧૭ થી ર૦ ખર્ચાળ. તા. ર૧ થી ર૩ સાનુકૂળ.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે ભાવનાત્મક સમયસૂચક સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સ્નેહીજનો-પરિવારજનો સાથે સમય સુખરૂપ વિતાવી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબળાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળે. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. મોજશોખ પાછળ નાણાનો વ્યય થતો જણાય. જમીન-મકાન અંગેના વિવાદોનો નિકાલ લાવી શકશો. સામાજિક જીવનમાં સંકળાયેલા જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. ધીરજ અને સંયમ રાખી દિવસો પસાર કરવા. તા. ૧૭ થી ર૦ નાણાભીડ. તા. ર૧ થી ર૩ સામાન્ય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ શાંત તથા સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યો કે માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા. ૧૭ થી ર૦ શુભ. તા. ર૧ થી ર૩ સંભાળ રાખવી.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. નિશ્ચિત આયોજન બનાવી કામ કરશો તો ફાયદામાં રહેશો. જમીન-મકાન-રહેણાંકને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. તા. ૧૭ થી ર૦ ખર્ચાળ. તા. ર૧ થી ર૩ મિશ્ર.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે મધ્યમ પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુલ્ક જણાય. આર્થિક બાબતે નાણાકીય તંગી સ્પષ્ટ વર્તાય. હાલ મોટા આર્થિક રોકાણને મુલતવી રાખવા યોગ્ય જણાય છે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય કષ્ટદાયી પૂરવાર થાય. શત્રુ વિરોધીઓ હાવી થતા જણાય. તા. ૧૭ થી ર૦ નાણાભીડ. તા. ર૧ થી ર૩ સારી.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. ધાર્યો લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જણાય. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. જમીન-મકાન-રહેણાંકને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવી શકશો. તા. ૧૭ થી ર૦ વિવાદ ટાળવા. તા. ર૧ થી ર૩ સફળતાદાયક.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી આવશ્યક બની રહે, અન્યથા ફરજિયાત ડોક્ટરની મુલાકાતે જવું પડી શકે છે. વેપાર વર્ગને નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ લાવી શકશો. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ લાભ અપાવી જાય. તા. ૧૭ થી ર૦ સ્વાસ્થ્ય સાચવવું. તા. ર૧ થી ર૩ માન-સન્માન.

મીન સહીત બે રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં આર્થિક તંગી રહે, ગૃહસ્થ જીવનમાં તણાવ આવે, ધન લાભ થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે મુસાફરીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. વ્યાવસાયિક કાર્યો પાર પડતા જણાય. વેપાર-ધંધામાં વિકાસ સાધવામાં સફળતા મળે. નાણાકીય રીતે સમય બળવાન જણાય છે. આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી બને. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. સામાજિક ક્ષેત્રે નવી મુલાકાત આવનારા સમયમાં ફળદાયી સાબિત થાય. આરોગ્ય બાબતે સાવધાની રાખવી જરૂરી જણાય છે. તા. ૧૦ થી ૧૩ યાત્રા-પ્રવાસ. તા. ૧૪ થી ૧૬ વિવાદ ટાળવા.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે સંયમપૂર્વક ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સમય થોડો નબળો જણાય. સામા પવને ચાલતા હોવ એવો અનુભવ થાય. પરિસ્થિતિને કાબૂમાં લેવા અથાગ પરિશ્રમ કરવો પડે. વ્યાપાર-ધંધામાં, આર્થિક વ્યવહારોમાં સાવધાની દાખવવી. કોર્ટ-કચેરી જેવા સરકારી કાર્યોમાં અન્ય વ્યક્તિની મધ્યસ્થી દ્વારા સારૂ પરિણામ આવી શકે. જાહેરજીવનમાં વરિષ્ઠ વ્યક્તિઓ સાથે મિલન-મુલાકાત થાય. ધાર્મિક બાબતોમાં આપનું મન ખેંચાતું જણાય. આધ્યાત્મક્તા દ્વારા મનની શાંતિ મેળવવા પ્રયત્ન કરશો. ગૃહસ્થ જીવનમાં વડીલ વર્ગ તરફથી લાભ થાય. તા. ૧૦ થી ૧૩ સંભાળવું. તા. ૧૪ થી ૧૬ મિલન-મુલાકાત.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન શત્રુ વિરોધીઓ હાવી થતા આપને નુક્સાન થવાની સંભાવના જણાય છે. સચેત તથા સતર્ક રહેવાની સલાહ છે. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને શુદૃઢ બની શકશો. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા નાણા પરત મળતા રાહતનો અનુભવ થાય. કૌટુંબિક ક્ષેત્રે વડીલ વર્ગના સ્વાસ્થ્ય અંગે ચિંતા સતાવે. તા. ૧૦ થી ૧૩ નબળી. તા. ૧૪ થી ૧૬ સફળતાદાયક.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ઘર-પરિવારના સદસ્યો સાથે મનમેળ સાધી શકશો. ભાઈ-ભાંડુની સલાહ અને સહાય ઉપયોગી નિવડે. ગૃહસ્થજીવનનું વાતાવરણ પ્રફૂલ્લિત જણાય. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. માન-મરતબો મળી શકે. નાણાકીય સ્થિતિ થોડી નબળી પડતી જણાય. મર્યાદિત આવકની સાથે ખર્ચનું પ્રમાણ વધારે થતા નાણાભીડ અનુભવાય. અગાઉ કરેલી બચત ઉપયોગી સાબિત થાય. યાત્રા-પ્રવાસ સુખની સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે. તા. ૧૦ થી ૧૩ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૪ થી ૧૬ સુખમય.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ભાગ્યબળ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને પુરુષાર્થ કરતા પ્રારબ્ધનું ફળ વધારે પ્રાપ્ત થતું જણાય. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી ન શકાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીઓથી પરેશાની રહી શકે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. વડિલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો સુખદ નિકાલ આવી શકે. રાજ્કીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને ઉચ્ચ હોદ્દો કે પદ પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ-જવાબદારીઓ વધતી જણાય. તા. ૧૦ થી ૧૩ શુભ. તા. ૧૪ થી ૧૬ સામાન્ય.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત કરી શકશો. આપના પ્રયત્નોને બિરદાવવામાં આવે. આર્થિક પ્રગતિ સાધવાની ઈચ્છા ફળતી જણાય. આરોગ્ય બાબતે સમય નબળો રહે. પડવા-વાગવાથી સાચવવું. વાહન ચલાવવામાં તકેદારી દાખવવી. દાંપત્યજીવનમાં સંબંધોમાં એકરૂપતા બની રહે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. તા. ૧૦ થી ૧૩ લાભદાયી. તા. ૧૪ થી ૧૬ સ્વાસ્થ્ય સાચવવું.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે ઉત્સાહપૂર્વક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતા  રાહત અનુભવી શકશો, જો કે ગૃહસ્થ જીવનમાં વાતાવરણ મધૂર બની રહે, એકમેકનો સાથ-સહકાર મળી રહે. સ્વાસ્થ્ય લાભપ્રદ બની રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય. સમય સાનુકૂળ બની રહે. વડીલોપાર્જિત મિલકત અંગેના પ્રશ્નો ગુંચવાતા જણાય. તા. ૧૦ થી ૧૩ આનંદદાયી. તા. ૧૪ થી ૧૬ મિશ્ર.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજના અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધી નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ અંગે સાનુકૂળતા રહે. મોજશોખના સાધનોની ખરીદી પાછળ ખર્ચ થાય. તા. ૧૦ થી ૧૩ લાભદાયી. તા. ૧૪ થી ૧૬ સામાન્ય.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે તડકા-છાંયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ મહત્ત્વની વ્યક્તિ સાથે નજીવી બાબતે બોલચાલ થાય, જેના કારણે આપનું મન વિક્ષિપ્ત થઈ જાય. નાણાકીય બાબતે આપનું પૂરૃં ધ્યાન આર્થિક બાબતો પર રહેશે. આર્થિક લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ છે. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. સામાજિક ક્ષેત્રે શત્રુ વિરોધીઓની સાવચેત રહેવું. વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. તા. ૧૦ થી ૧૩ લાભદાયી. તા. ૧૪ થી ૧૬ વિવાદ ટાળવા.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને કાર્યક્ષેત્રે આગળ વધતા જણાવ. વ્યાવસાયિક ક્ષેત્રે સમય પરિવર્તનશીલ બની રહે, સાથોસાથ કામનું ભારણ તથા જવાબદારીઓ પણ વધતી જણાય. નાણાકીય સ્થિતિ નહી નફો, નહીં નુક્સાન સમાન બની રહે. ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી થાય. નાણાનો વ્યય કરવા આપ આકર્ષતા જણાવ. ગૃહસ્થ જીવનનું વાતાવરણ સુખદાયક બની રહે. સ્વાસ્થ્ય બાબતે સંભાળ લેવી. તા. ૧૦ થી ૧૩ કાર્યબોજ. તા. ૧૪ થી ૧૬ ખર્ચાળ.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે મિલન-મુલકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ નવી વ્યક્તિ સાથેની મુલાકાત આપના વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકશો. યાત્રા-પ્રવાસ, પણ સાથે સાથે મજાનો પણ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યની ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની લાગણીઓ અને ભાવનાઓ ઉપર કાબૂ રાખવો. વ્યાપારી વર્ગે નવી યોજના કે કાર્યનો આરંભ કરવા માટે સમય શુભ જણાય છે. તા. ૧૦ થી ૧૩ મિલન-મુલકાત તા. ૧૪ થી ૧૭ સારી.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે યશ-કીર્તિ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન રાજકીય-સામાજિક ક્ષેત્રે આપના માન-મોભા-મરતબામાં વૃદ્ધિ થતી જોવા મળે. આપની લોકપ્રિયતામાં વધારો થતો જણાય. નાણાકીય સ્થિતિ એકંદરે નબળી રહે. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાશો. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. કોઈ મહેમાન આપના ઘરની મુલકાતે આવી શકે છે. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી. યાત્રા-પ્રવાસ સુખદાયક બની રહે. તા. ૧૦ થી ૧૩ માન-સન્માન. તા. ૧૪ થી ૧૬ ખર્ચાળ.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યમાં ઉપરી, સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. પરદેશના કામ થવા પામે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય. અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની સંયમતા રાખવી. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૬

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કામમાં હરિફ, ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૬

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યની સાથે રાજકીય-સરકારી કામકાજ થઈ શકે. આપના અન્યનો સાથ-સહકાર મળી રહે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કેર. તબિયતની અસ્વસ્થતા જણાય. વાહનથી સંભાળવું. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : નોકરી-ધંધાના કામ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામની મિલન-મુલાકાત થઈ શકે. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૫-૭

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કામકાજની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામની વ્યસ્તતા જણાય. શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૬

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના પ્રશ્ને પરેશાની ઓછી થાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૩

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : રાજકીય-સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં, ખાતાકીય કામમાં, આપને રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૬

Libra (તુલા: ર-ત)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના અગત્યના કામનો ઉકેલ આવવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યની સાથે પારિવારિક, સામાજિક, વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૮

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે આકસ્મિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ આકસ્મિક આર્થિક લાભ થઈ શકે છે. લાંબા સમયનું રોકાણ આ સમયમાં શક્ય બને. અધૂરા રહેલા પારિવારિક કાર્યાે પૂરા કરી શકશો. સ્વજનો સાથે સમય મજાનો પસાર થાય. વાદ-વિવાદ, મતભેદ હશે તો દૂર કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે તબીયત નરમ-ગરમ રહેવા પામે. સામાજિક, જાહેર જીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ ખાસ સંભાળવું. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. તા.૧૯થી રર મિશ્ર, તા.૨૩થી રપ લાભદાયી.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ભાગ્ય કરતા પુરૂષાર્થ ઉપર વધારે ધ્યાન આપવું. આપ જેટલી મહેનત કરશો તેટલું ફળ આપને મળશે. દાંપત્યજીવનમાં એકરસતા અને મધુરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. સ્વાસ્થ્ય બાબતે દોડધામ કરવી પડે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે મતભેદ-વિવાદ થઈ શકે છે. તા.૧૯થી રર કાર્યશીલ, તા.ર૩થી ર સુખમય.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે વ્યસ્તતાભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જાહેરજીવન, સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાપાર-ધંધામાં આપે કરેલી મહેનતનું યોગ્ય વળતર મેળવી શકશો. મિત્રોનો સહકાર મળે. તા.૧૯થી રર મિલન-મુલાકાત, તા.ર૩થી રપ વ્યસ્તતા.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનામાં નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળે. ધાર્યા કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરશો તેમજ તેનું શુભ પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા દેખાય છે. આરોગ્ય અંગે ખાનપાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. મિત્રોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા.૧૯થી રર મધ્યમ, તા.ર૩થી રપ શુભ ફળદાયી.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવનારો સમય આપના માટે શુભ પરિણામ લાવી શકે છે. વ્યાપાર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્યનો સાથ મળતા આર્થિક પ્રગતિ શક્ય બને. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. યાત્રા, પ્રયાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહે. શારીરિક, માનસિક થાક અનુભવાય. તા.૧૯થી રર શુભ, તા.ર૩થી રપ મિશ્ર.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ તંગ બનતી જણાય. ધાર્યાે લાભ અટકતા બેચેનીનો અનુભવ થાય. મહત્ત્વના કાર્યાેમાં નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ લેવી હિતાવહ રહેશે. સ્વાસ્થ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. જાહેર જીવન સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માનમાં વધારો થાય, માલ-મિલકત, જમીન-મકાનના ખરીદ-વેચાણમાં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળે. તા.૧૯થી રર આરોગ્ય સુધરે, તા.૨૩થી રપ સાનુકૂળ.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે ભાગ્યબળ વધારવાનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન પુરૂષાર્થ કરતા પ્રારંભનું ફળ વધારે મેળવી શકશો. ધંધા, વેપાર ક્ષેત્રે અણધારી તેજી જોવા મળે. નાણાના સ્ત્રોત ખૂલતા જણાય. તબીયત અંગે કફ સંબંધિત રોગોનું ભોગ બનવું પડી શકે છે. જાહેર જીવન ક્ષેત્રના સમારંભોમાં વ્યસ્તતાનો અનુભવ થાય. કોર્ટ-કચેરીની બાબતોમાં સમય સાનુકૂળ બની રહે. જીવનસાથી સાથે નાની નાની બાબતોમાં તકરાર થઈ શકે છે, ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. તા.૧૯થી રર વિવાદ ટાળવા, તા.ર૩થી રપ સારી.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે માનસિક શાંતિ પરત લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહ સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ આનંદિત અને પ્રફુલ્લિત રહે. આવનારો સમય મોજ-શોખ, ભોગ-વિલાસ પાછળ વ્યતિત કરશો. વધારે પડતા ખર્ચને કારણે નાણાભીડનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ થકી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે વડીલવર્ગ સાથે બોલાચાલી, ઘર્ષણ ટાળવું. કોર્ટ-કચેરી જેવા પ્રશ્નોમાં સમાધાનકારી વલણ અપનાવવું. તા.૧૯થી રર ખર્ચ-ખરીદી, તા.ર૩થી રપ સુખદ.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે કાર્યક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવું સાહસ કે નવી યોજના અમલમાં આવતી જણાય. વ્યાપાર વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો દૂર થઈ શકે અને સફળતા મેળવી શકશો. કાર્યપૂર્તિની સાથે સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બનશે. સ્વાસ્થ્ય લથડતું જણાય. ઘર-પરિવારમાં શાંતિ તથા સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે બોલાચાલી ટાળવા. યાત્રા, પ્રવાસ કંટાળાજનક પુરવાર થાય. તા.૧૯થી રર સફળતાદાયક, તા.ર૩થી રપ સ્વાસ્થ્ય સાચવવું.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના અંગત સંબંધો વણસતા જણાય. નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ધીરજ અને સંયમથી વર્તશો તો મહદઅંશે ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થીઓ માટે સમય, આત્મમંથન કરાવવાવાળો બની રહે. શુભ સમયસર સાંભળવા મળે. તા.૧૯થી રર વિવાદ ટાળવા, તા.ર૩થી રપ લાભદાયી.

Libra (તુલા: ર-ત)

તમારા માટે આર્થિક સ્થિતિ સુધારનારૃં સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોતો ખુલતા જણાય. આકસ્મિક ધનલાભની પ્રબળ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી જરૂરી જણાય છે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે શત્રુ-વિરોધીઓ હાવિ થતાં જણાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઈચ્છા ફળીભૂત થઈ શકે. વ્યાપાર-ધંધામાં વિકાસ-તેજી જોવા મળે. કૌટુંબિક પ્રશ્નો ઉકેલાતા રાહત રહે. તા.૧૯થી રર ધનલાભ, તા.૨૩થી રપ સંભાળવું.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે તડકા-છાયા જેવી સ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને પરિસ્થિતિમાં ઉતાર-ચઢાવનો અનુભવ થાય. વ્યવસાયિક ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવો ઓર્ડર ટેન્ડર મળી શકે તેમ જણાય છે. ધાર્યાે લાભ મેળવવાની આશા ફળીભૂત થતી જણાય. કૌટુંબિક ક્ષેત્રે ક્લેશ-કલહભર્યું વાતાવરણ રહે. આરોગ્ય બાબતે પડવા-વાગવા અંગે તકેદારી રાખવી. સામાજિક ક્ષેત્રે કોઈ શુભ કાર્યમાં સહભાગી થઈ શકો છો. તા.૧૯થી રર લાભદાયી, તા.૨૩થી રપ વિવાદ.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?




કાર્ટૂન


Fatal error: Uncaught Error: Call to undefined function mysql_query() in /home/nobatskynetin/public_html/includes/right_panel.php:87 Stack trace: #0 /home/nobatskynetin/public_html/news_list.php(715): include() #1 {main} thrown in /home/nobatskynetin/public_html/includes/right_panel.php on line 87